News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER -BBA(ISM)-4    (21-5-2019)

સરદાર પટેલ યુનિવર્સીટીની પરીક્ષામાં

સ્પેક-૨ (બીબીએ.આઈએસએમ- ૪ સેમ.) ના વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા

અમીષા ગુપ્તા

યુની. પ્રથમ

૮.૨૫

રમેશચંદ્ર સુથાર

યુની. દ્વિતીય

૮.૧૩

મિત્તલ પંચાલ

યુની. તૃતીય

૮.૦૦

 

 

 

 

 

 

 

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીબીએઆઈએસએમ) ના ચોથા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીબીએઆઈએસએમ-૪ સેમ ની પરીક્ષામાં અમીષા ગુપ્તા એ ૮.૨૫ જીપીએ સાથે યુની. પ્રથમ તેમજ કોલેજ પ્રથમ, રમેશચંદ્રએ ૮.૧૩ જીપીએ સાથે યુની. દ્વિતીય તેમજ કોલેજ દ્વિતીય, મિત્તલ પંચાલ એ ૮.૦૦ જીપીએ સાથે યુની. તૃતીય તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજ બીબીએઆઈએસએમ-૪ કોલેજનું ૮૮% પરિણામ લાવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત યુનિવર્સીટીમાં પણ આ વર્ષે ટોપ ટેનમાં ૧૦ વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન જાળવી રાખેલ છે. આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.