News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER-BCA 2    (21-5-2019)

સ્પેક-૨(બીસીએ.-2સેમ.)ના સરદાર પટેલ યુનિવર્સીટીમાં

 ટોપ ટેનમાં ૩ વિદ્યાર્થીઓ

પરવેઝ શેખ

યુની. ચોથા

૯.૪૬

ભાવેશ રાઠોડ

યુની. છટ્ઠા

૯.૨૭

મો.સારીબ  મલેક

યુની. આઠમાં

૯.૦૯

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલસરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બી.સી.એ.) ના દ્વિતીય સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીસીએ -૨ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થીપરવેઝ શેખએ ૯.૪૬ જીપીએ સાથે યુની. ચોથા તેમજ કોલેજ પ્રથમ, ભાવેશ રાઠોડ એ ૯.૨૭ જીપીએ સાથે યુની. છટ્ઠા તેમજ કોલેજ દ્વિતીય અને મોહમ્મદસારીબ મલેક એ ૯.૦૯ જીપીએ સાથે યુની. આઠમાં તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ સાથે આ ત્રણેય વિદ્યાર્થીઓઓએ યુનિવર્સીટીમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજબીસીએ- ૨ સેમનું કોલેજનું ઉચ્ચ પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.