News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER -ISM 2    (21-5-2019)

સ્પેક-૨(બીબીએઆઈએસએમ.-2સેમ.)ના સરદાર પટેલ યુનિવર્સીટીમાં

 ટોપ ટેનમાં ૧૫ વિદ્યાર્થીઓ

ફાલ્ગુની ચાવડા

યુની. પ્રથમ

૭.૬૩

ફાલ્ગુની ગોહિલ

યુની. દ્વિતીય

૭.૫૦

વંદના સિંધી

યુની. દ્વિતીય

૭.૫૦

અયાન સૈયદ

યુની.તૃતીય

૭.૨૫

 

 

 

 

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલસરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીબીએઆઈએસએમ) ના દ્વિતીય સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીબીએઆઈએસએમ -૨ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થીફાલ્ગુની ચાવડાએ ૭.૬૩ જીપીએ સાથે યુની. પ્રથમ તેમજ કોલેજ પ્રથમ, ફાલ્ગુની ગોહિલ એ ૭.૫૦ જીપીએ સાથે યુની. દ્વિતીય તેમજ કોલેજ દ્વિતીય, વંદના સિંધી એ ૭.૫૦ જીપીએ સાથે યુની. દ્વિતીય તેમજ કોલેજ દ્વિતીયઅને અયાન સૈયદ એ ૭.૨૫ જીપીએ સાથે યુની. તૃતીય તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ સાથે બીબીએઆઈએસએમ-૨ ના ૧૧ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજ બીબીએઆઈએસએમ- ૨ સેમનું કોલેજનું ૮૨% પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.