News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER -BBA 4    (21-5-2019)

સરદાર પટેલ યુનિવર્સીટીની પરીક્ષામાં

સ્પેક-૨(બીબીએ.- ૪સેમ.)ના વિદ્યાર્થીઓનો અદમ્ય દેખાવ

 

આશુ રાઠોડ

યુની. છટ્ઠા

૮.૦૦

કેવલ અડાલજા

યુની. છટ્ઠા

૮.૦૦

શોર્ય મકવાણા

યુની. સાતમાં

૭.૮૮

જય સરાફ

યુની.સાતમાં

૭.૮૮

કલ્પેશ વણઝારા

યુની. દશમાં

૭.૫૦

 

 

 

 

 

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીબીએ) ના ચોથા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીબીએ -૪ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થી આશુ રાઠોડ એ ૮.૦૦જીપીએ સાથે યુની. છટ્ઠા તેમજ કોલેજ પ્રથમ, કેવલ અડાલજા એ ૮.૦૦ જીપીએ સાથે યુની. છટ્ઠા તેમજ કોલેજ પ્રથમ, શોર્ય મકવાણા એ ૭.૮૮ જીપીએ સાથે યુની. સાતમાં તેમજ કોલેજ દ્વિતીય સ્થાન, જય સરાફ એ ૭.૮૮ જીપીએ સાથે યુની. સાતમાં તેમજ કોલેજ દ્વિતીય સ્થાન તેમજ કલ્પેશ વણઝારા એ ૭.૫૦ જીપીએ સાથે યુની. દશમાં તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી અદમ્ય દેખાવ કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજબીબીએ- ૪ યુનિવર્સીટીનું પરિણામ ૬૯% ત્યારે કોલેજનું ૭૫% પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.