News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER-B.COM 2    (21-5-2019)

સ્પેક-2નું સરદાર પટેલ યુનિવર્સીટી ની (બીકોમ.-2સેમ.)ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ

 

ધ્રૂવિકા પંડિત

યુની. સાતમાં

૮.૩૮

 

 

 

 

 

 

 

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ (બીકોમ) ના દ્વિતીય સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીકોમ-૨ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થીધ્રુવિકા પંડીત એ ૮.૩૮જીપીએ સાથે યુની. સાતમાં તેમજ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજબીકોમ- ૨ યુનિવર્સીટીનું પરિણામ ૬૨% જયારે કોલેજનું ૮૨% પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.