UNIVERSITY RANKER -ISM 2 (21-5-2019)
સ્પેક-૨(બીબીએઆઈએસએમ.-2સેમ.)ના સરદાર પટેલ યુનિવર્સીટીમાં
ટોપ ટેનમાં ૧૫ વિદ્યાર્થીઓ
ફાલ્ગુની ચાવડા
યુની. પ્રથમ
૭.૬૩
|
ફાલ્ગુની ગોહિલ
યુની. દ્વિતીય
૭.૫૦
|
વંદના સિંધી
યુની. દ્વિતીય
૭.૫૦
|
અયાન સૈયદ
યુની.તૃતીય
૭.૨૫
|
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલસરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીબીએઆઈએસએમ) ના દ્વિતીય સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીબીએઆઈએસએમ -૨ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થીફાલ્ગુની ચાવડાએ ૭.૬૩ જીપીએ સાથે યુની. પ્રથમ તેમજ કોલેજ પ્રથમ, ફાલ્ગુની ગોહિલ એ ૭.૫૦ જીપીએ સાથે યુની. દ્વિતીય તેમજ કોલેજ દ્વિતીય, વંદના સિંધી એ ૭.૫૦ જીપીએ સાથે યુની. દ્વિતીય તેમજ કોલેજ દ્વિતીયઅને અયાન સૈયદ એ ૭.૨૫ જીપીએ સાથે યુની. તૃતીય તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. આ સાથે બીબીએઆઈએસએમ-૨ ના ૧૧ જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજ બીબીએઆઈએસએમ- ૨ સેમનું કોલેજનું ૮૨% પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.