News Details

 
 
NEWS DETAILS

UNIVERSITY RANKER-BBA-2    (21-5-2019)

સ્પેક-૨(બીબીએ.-2સેમ.)ના સરદાર પટેલ યુનિવર્સીટીમાં

 ટોપ ટેનમાં ૩વિદ્યાર્થીઓ

સીમરન પ્રજાપતિ

યુની. ત્રીજા

૮.૩૮

સુરજ પ્રસાદ

યુની. ત્રીજા

૮.૩૮

ઋત્વિક પટેલ

યુની. આઠમાં

૭.૭૫

 

 

 

 

 

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક-૨) વિદ્યાનગર ખાતે આવેલસરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (બીબીએ) ના દ્વિતીય સેમેસ્ટર ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા લેવાયેલ બીબીએ-૨ સેમ ની પરીક્ષામાં વિદ્યાર્થીસીમરન પ્રજાપતિ એ ૮.૩૮જીપીએ સાથે યુની.  ત્રીજાતેમજ કોલેજ પ્રથમ, સુરજ પ્રસાદ એ ૮.૩૮ જીપીએ સાથે યુની. ત્રીજા  તેમજ કોલેજ પ્રથમ, અને ઋત્વિક પટેલ એ ૭.૭૫ જીપીએ સાથે યુની. આઠમાં તેમજ કોલેજ તૃતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજબીબીએ- ૨યુનિવર્સીટીનું પરિણામ ૬૨% ત્યારે કોલેજનું ૮૨% પરિણામ લાવી કોલેજનુંગૌરવવધાર્યું છે.આ જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલસંસ્થાના ચેરમેન શ્રી ગીરીશ પટેલ , સેક્રેટરી શ્રી શીતલ પટેલ,ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી સાહેબે, સંસ્થાના તમામ એચઓડી તેમજ સ્ટાફમિત્રો દ્વારા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા.